Skip to main content
Settings Settings for Dark

ક્વાંટ: પાઠય પુસ્તકોનું શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે જઈને વિતરણ કરાયું

Live TV

X
  • ગત  7 જૂનથી શાળાઓ શરૂ થઈ છે પરંતુ, કોવિડ 19 ની ગાઈડ લાઈન મુજબ વિધાર્થીઓને શાળામાં નહિ બોલાવવાના હોવાથી છોટાઉદેપુરના ક્વાંટ તાલુકા શાળા નંબર 1 માંથી તાલુકાના 19 ગ્રુપની 209 પ્રાથમિક શાળામાં અને 6 આશ્રમ શાળાઓમાં ધોરણ1 થી 7 ના પાઠય પુસ્તકોનું શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે જઈને વિતરણ કરવામાં આવી રહ્યું. બાળકોના અભ્યાસ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ માર્ગ અપનાવવામાં આવ્યો છે જેથી બાળકોનું ભવિષ્ય ઉજળું બને.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply