Skip to main content
Settings Settings for Dark

ગ્રામિણ ડાક સેવકોને પોસ્ટ પેમેન્ટ બેંકની કામગીરી અંગે અપાઈ તાલીમ

Live TV

X
  • આહવાની મુખ્ય બ્રાંચમાં પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખાતુ ખોલવા આવતા ધારકો આધાર કાર્ડનંબરથી નવુ ખાતુ ખોલાવી શકશે

    ડાંગ જિલ્લામાં ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની કામગીરી ઉત્તમ રીતે ચાલી રહી છે. ગ્રામિણ ડાક સેવકોને પદ્ધતિસરની તાલિમ આપી તેમને પોતાની કામગીરીથી અવગત કરાવવામાં આવી રહ્યા છે. જેમાં હાલ નવી ડિવાઈસ પ્રમાણે કેવી રીતે ખાતા ખોલવા તેની ટ્રેનિંગ અપાઈ રહી છે. ડાંગ જિલ્લામાં 4 બ્રાંચ ખોલવામાં આવી છે, જેમાં ગલ્કુન્ડ લિંગા મહાલ પાડા અને ગાઢવિનો સમાવેશ થયો છે. આ બન્ને શાખામાં કુલ 870 લોકોએ ખાતા ખોલાવ્યા છે. તો આપને જણાવી દઈએ કે આહવાની મુખ્ય બ્રાંચમાં પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખાતુ ખોલવા આવતા ધારકો આધાર કાર્ડનંબરથી નવુ ખાતુ ખોલાવી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply