Skip to main content
Settings Settings for Dark

ઘરઆંગણે મશરુમનો પાક લેતા ડાંગના પ્રગતિશીલ ખેડૂત

Live TV

X
  • જાણો ડાંગના ખેડૂતની આવકની કમાલ

    ડાંગ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે ઘર આંગણે મશરૂમનો પાક લઈ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રતિ કિલો 200ના ભાવે મશરૂમ વેચી ખેડૂતને સારો લાભ મળી રહ્યો છે. ડાંગ જિલ્લાના ખેડૂતો હવે ઉનાળાની ઋતુમાં પણ ,મશરૂમની ખેતી કરી આર્થિક રીતે સદ્ધર થઈ રહ્યાં છે. આ સાથે ખેડૂત મહિલાઓ ઘરના કામકાજ સાથે મશરૂમનું વેચાણ કરી ,આર્થિક રીતે પગભર થઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply