Skip to main content
Settings Settings for Dark

જાણો સરકારની બેટી બચાવો-બેટી પઢાવો માત્ર સુત્ર નહીં પણ ખરેખર હકિકત બની

Live TV

X
  • આજે દેશની દિકરીઓ દેશને ગૌરવ અપાવી રહી છે ત્યારે  સરકારની બેટી બચાવો - બેટી પઢાવો માત્ર સુત્ર નહીં પણ ખરેખર હકિકત બની સામે આવી રહી છે 

    આજે દેશની દિકરીઓ દેશને ગૌરવ અપાવી રહી છે ત્યારે  સરકારની બેટી બચાવો - બેટી પઢાવો માત્ર સુત્ર નહીં પણ ખરેખર હકિકત બની સામે આવી રહી છે  જેનું ઉત્તમ  અને ઉમદા ઉદાહરણ મોરબી ખાતે જોવા મળ્યું છે. મોરબી શહેરમાં રહેતી ફરઝાના કુરેશી નામની યુવતી જેણે 2 વર્ષની ઉમરે  પિતાનું છત્ર ગુમાવ્યું હતું. ત્યાર બાદ તેની માતા ફાતિમા બાનુંએ લોકોના ઘરે કચરા પોતા કરી સમાજના પ્રચલીત પ્રવાહથી વિરુદ્ધ જઈ દિકરીને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો અને સમાજમાં દાખલો બેસાડ્યો છે. માં કરતા દિકરી સવાઈ નીકળી અને તે ગરીબ બાળકોને વિદ્યા દાન કરી  સમાજને પ્રેરણા અને માને ગૌરવ પ્રદાન કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply