Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં બ્રહ્મસમાજ દ્રારા યજ્ઞોપવીત કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • જામનગરમાં સમસ્ત બ્રહ્મસમાજની રણજીતનગર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવીત પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ સહિત અનેક આગેવાનો હાજર રહી અને બાળકોને આશીર્વાદ આપ્યા હતા.

    જામનગર સમસ્ત બ્રહ્મસમાજ રણજીતનગર સમસ્ત બ્રહ્મસમાજની પાંખ દ્વારા સમુહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞોપવિતમાં 13થી વધુ બાળકોએ યજ્ઞોપવિત ધારણ કર્યા હતા. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંતો, મહંતો તેમજ બ્રહ્મસમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ યજ્ઞોપવિતમાં બાળકોને આશિર્વચન પાઠવ્યા હતાં. જ્યારે વાલીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનો સમાજમાં સંગઠન તો લાગે જ છે સાથે સાથે રૂપિયાનો બચાવ અને સમયનો બચાવ પણ કરાવે છે. આ પ્રકારના આયોજનો દરેક સમાજને થતા રહેવા જોઈએ, તેવો મત નહીં જોવા મળી રહ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply