Skip to main content
Settings Settings for Dark

જામનગર શહેર અને જિલ્લામાં પીવાના અને સિંચાઇના પાણીની ઉપલબ્ધતા અંગે તાકીદે બેઠક યોજાઈ

Live TV

X
  • જામનગર શહેર અને જિલ્લામાં પીવાના તેમજ સિંચાઇના પાણીની ઉપલબ્ધતા અંગે તાકીદની બેઠક યોજવામાં આવી હતી. આ અંગે રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજા અને ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી પાણીની પ્રવર્તમાન સ્થિતિ મુદ્દે વિસ્તૃત વિગતો મેળવી હતી. રાજ્યકક્ષાના મંત્રીએ પાણીના આગોતરા આયોજન માટે એક્શન પ્લાન તૈયાર કરવા અધિકારીઓને સૂચના આપી હતી. મહત્વનું છે કે, જામનગરમાં વરસાદની ઘટના પરિણામે જિલ્લાના જળાશયોમાં સૌની યોજના મારફતે પાણી ઠાલવવામાં આવી રહ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
apply