Skip to main content
Settings Settings for Dark

જ્યારે ટ્રેનમાં મુસાફરોની વચ્ચે પહોચ્યા રેલમંત્રી પિયુષ ગોયલ...

Live TV

X
  • રેલમંત્રી સાથે સેલ્ફી લેવા મુસાફરોમાં ભારે પડાપડી

    કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે સોમવારે મૈસૂરથી બેંગ્લુરુ સુધી જનારી ટ્રેનમાં સફર કરી હતી..ખાસ વાત એ રહી કે રેલમંત્રીએ આ સફરને કાવેરી એક્સપ્રેસના જનરલ બોગીમાં સામાન્ય મુસાફરોની સાથે જ કરી..આપને જણાવી દઈએ કે કર્ણાટકમાં પીએમ મોદીએ સોમવારે હમસફર એક્સપ્રેસનું ઉદ્ઘાટન કર્યુ હતુ..પીએમે આ ટ્રેનને મૈસૂરથી લીલીઝંડી આપી રવાના કરી હતી..જ્યાં રેલમંત્રી પિયુષ ગોયલ પણ તેમની સાથે હતા..આ સમારોહ બાદ રેલમંત્રી ટ્રેનની જનરલ બોગીમાં સવાર થઈ ગયા..તેમણે રેલવેના સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી..અને તેમની કામગીરીને બિરદાવી હતી.તો રેલમંત્રી સાથે સેલ્ફી લેવા મુસાફરોમાં ભારે પડાપડી જોવા મળી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply