Skip to main content
Settings Settings for Dark

ડાંગના 1,500થી વધુ ખેડૂતો ઘરઆંગણે મશરૂમની ખેતી કરી મેળવી રહ્યા છે ઊંચું વળતર

Live TV

X
  • ઓછી જગ્યામાં મશરૂમની ખેતી કઈ રીતે કરવી તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડાંગના ખેડૂતોએ અહીંના 1,500થી વધુ ખેડૂતોએ ઘરઆંગણે મશરૂમની ખેતી કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે. અહીં તેઓ 2 રીતે મશરૂમ ઊગાડે છે. કેટલાક ખેડૂતો જમીન પર સિલિન્ડર ઊભા કરીને ઊગાડે છે. જ્યારે કેટલાક ખેડૂતો સિલિન્ડર જમીનથી ઉપર લટકાવીને મશરૂમની ખેતી કરે છે. જોકે, આ ખેતી માટેના શેડ ઊભા કરવા તેમને મોટા વિસ્તારની પણ જરૂર નથી પડતી.

    અહીં વન વિભાગ મહિલા ખેડૂતોને મશરૂમના બિયારણ પૂરાં પાડે છે. આ મશરૂમ 200થી 250 રૂપિયા પ્રતિ કિલોએ વેચીને ખેડૂતો સારો લાભ મેળવી રહ્યા છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply