Skip to main content
Settings Settings for Dark

દમણમાં પ્રફુલ પટેલના નિવાસ સ્થાને લૉકડાઉનને લઇને યોજાઇ બેઠક

Live TV

X
  • દમણ દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલે તેમના નિવાસ સ્થાન ખાતે મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ  સાથે લોકડાઉન ના સંદર્ભમાં ચર્ચા વિચારણ કરી હતી.

    દમણ દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલે તેમના નિવાસ સ્થાન ખાતે મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ  સાથે લોકડાઉન ના સંદર્ભમાં ચર્ચા વિચારણ કરી હતી. દમણ મુસ્લિમ ઍશોસિઍશનના પ્રમુખ સાથે શાહી  જાફરી જમાત મસ્જિદ,દાઉદી વોરા જમાત,મોટી દમણ મસ્જિદ,ખોજા સમાજ,રાજા મસ્જિદ ના ધર્મગુરુઓ  સાથે ­પ્રશાસક ­પ્રફુલ પટેલ કોવિંદ ૧૯ વિશે ચર્ચા કરતા જણાવ્યુ કે લોકો ઘરોમાં રહે ઔર બિન જરૂરી કામ ઘરથી બહાર આવે નથી.દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં કોઈ પણ જરુરમંત માટે હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવામા આવ્યા છે.­પ્રશાસક સાથે ચર્ચા વિચારણા પછી મુસ્લિમ સમાજ ના ધર્મગુરુઓ દુરદર્શનના માધ્યમથી લોકો ને ઘરે રહવા અપીલ કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply