Skip to main content
Settings Settings for Dark

દીવ એરપોર્ટ ખાતે AEMCની બેઠક ડેપ્યુટી કલેકટરની અધ્યક્ષતામાં યોજાઇ

Live TV

X
  • બેઠકમાં હવાઈ યાત્રા સુરક્ષા અને પર્યાવરણને લઈને વિસ્તૃત ચર્ચા થઈ હતી. રનવે ઉપર ઘણી વાર પક્ષીઓ પણ આવી જાઈ છે તે મુદ્દે પણ ડેપ્યુટી કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

    કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ઍરપોર્ટના હોલમાં AEMCની બેઠક ડેપ્યુટી કલેકટર વંદના રાવની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં હવાઈ યાત્રા સુરક્ષા અને પર્યાવરણને લઈને વિસ્તૃત ચર્ચા થઈ હતી. રનવે ઉપર ઘણી વાર પક્ષીઓ પણ આવી જાઈ છે તે મુદ્દે પણ ડેપ્યુટી કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.આ મિટિંગ બાદ ઍરપોર્ટ હોલમાં ચાઈલ્ડ ફેર રૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ડે.કલેકટરે ટર્મિનલ ભવન અને અન્ય સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું અને ઍરપોર્ટ પર થયેલા વિકાસના કાર્યોની પ્રશંસા કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply