પાસપોર્ટ ઓફિસ દ્વારા લોકઅદાલત યોજાઇ
Live TV
-
એક વર્ષથી ,કોઇક કારણસર ,જેમના પાસપોર્ટ અટકેલા હોય ,તેવા 1200 જેટલા લોકોને ,બોલાવવામાં આવ્યા હતા
પાસપોર્ટ ઓફિસ દ્વારા ,ગઈકાલે લોકઅદાલત યોજાઇ હતી. જેમાં ,છેલ્લા એક વર્ષથી ,કોઇક કારણસર ,જેમના પાસપોર્ટ અટકેલા હોય ,તેવા 1200 જેટલા લોકોને ,બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી ,600 લોકો ,હાજર રહ્યા હતા. આ અંગે ,વધુ માહીતી આપતા ,ક્ષેત્રિય પાસપોર્ટ વિભાગના અધિકારી ,નીલમ રાણીએ જણાવ્યું હતું, કે પાસપોર્ટ સેવાને વધુ પારદર્શી બનાવવા ,અને લોકોને ઝડપી અને સુવિધાયુક્ત સર્વિસ મળી રહે, તે માટે ,લોકઅદાલત યોજાઇ હતી. જેમાં લોકોના અટકેલા પાસપોર્ટની, ક્વેરી દૂર કરવામાં આવી હતી, તો બે લાખ જેટલી પેનલ્ટી પણ ,વસુલ કરવામાં આવી હતી
