Skip to main content
Settings Settings for Dark

પ્રજ્ઞાચક્ષુ બહેનોએ લીધો સલાડ કોમ્પિટિશનમાં ભાગ, 20 વર્ષથી યોજાય છે સ્પર્ધા 

Live TV

X
  • અમદાવાદમાં આજે અંધજન મંડળ વસ્ત્રાપુર ખાતે  બ્લાઈન્ડ વુમન્સ એસોસીએશન ઓફ ગુજરાત દ્રારા  પ્રજ્ઞાચક્ષુ બહેનોની સલાડ ડેકોરેશન કોમ્પીટીશનનું  આયોજન કરવામાં આવ્યુ હતું. છેલ્લા 20 વર્ષથી સલાડ કોમ્પીટીશન યોજવામાં આવે છે. 

    આજની સલાડ ડેકોરેશન હરીફાઈમાં  50 જેટલી પ્રજ્ઞાચક્ષુ  અને આંશીક પ્રજ્ઞાચક્ષુ બહેનોએ ભાગ લિધો હતો. જેમાં 45 મિનીટમાં સલાડને કાપીને , ડીશ ડેકોરેશન કરવાની હતી. બહેનોએ ખુબ સુંદર સલાડ ડેકોરેશન કર્યું હતું. 

    આ પ્રસંગે બ્લાઈન્ડ વુમન્સ એસોસીયેશનના પ્રમુખ , નીલાબેન ચોક્સીએ જણાવ્યુ હતું , કે પ્રજ્ઞાચક્ષુ બહેનો પણ , બીજી મહિલાઓની જેમજ , સલાડ ડેકોરેશન કરે છે , જે તેમની આંતરીક શકિતને કારણે શક્ય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply