Skip to main content
Settings Settings for Dark

બોટાદના આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • બોટાદના મહિલા મંડળ ખાતે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળાના આયોજનનો મુખ્ય ઉદેશ્ય બોટાદ શહેરના યુવાનો માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો મળી રહે તેમજ બાળકો માટે વાર્તા અને નાની પુસ્તિકાઓ ખાસ ડિસ્કાઉન્ટથી મળી રહે તેવો છે. આ પુસ્તક મેળો તા. 23 થી 26 જાન્યુઆરી સુધી ચાલશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply