Skip to main content
Settings Settings for Dark

બોલબાલા ટ્રસ્ટ રાજકોટ જૂનાગઢના 29મા વર્ષમાં મંગલ પ્રવેશ

Live TV

X
  • બોલબાલા ટ્રસ્ટ રાજકોટ જૂનાગઢના 29મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે જૂનાગઢના શિવમ પાર્ટીપ્લોટ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગીત સંધ્યા અને 1129 દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ચાઈલ્ડ હેલ્પલાઈન કાયદાકીય માર્ગદર્શન વૃક્ષારોપણ માટલા વિતરણ માળા વિતરણ સાડી વિતરણ નિઃશુલ્ક મહેંદી હેર કટિંગ સહિત અલગ અલગ 24 સેવાઓ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. બોલબાલા ટ્રસ્ટ રાજકોટ અને જૂનાગઢમાં અનેક સેવાકીય કાર્યો કરે છે જેમાં અન્નાદાન કપડાદાન હોસ્પિટલ સારવાર મકાન વ્યવસ્થા સહિત અનેક સેવાઓ નિઃશુલ્ક લોકોને પુરી પાડે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply