Skip to main content
Settings Settings for Dark

મહેસાણા જિલ્લાના બાસણા ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો

Live TV

X
  • રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની સાથે રોજગારીની નવી તકો વધારવાના હેતુસર રોજગાર વિનિમય કચેરી અને શ્રમ રોજગાર વિભાગના સંયુક્ત ઉપક્રમે મહેસાણા જિલ્લાના બાસણા ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો

    રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની સાથે રોજગારીની નવી તકો વધારવાના હેતુસર રોજગાર વિનિમય કચેરી અને શ્રમ રોજગાર વિભાગના સંયુક્ત ઉપક્રમે મહેસાણા જિલ્લાના બાસણા ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો. આ જોબ ફેરમાં રાજ્યની 58 કંપનીઓ હાજર રહી હતી. જોબફેરમાં મોટી સંખ્યામાં રોજગારી મેળવવા ઇચ્છુક મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. આ જોબફેરમાં કુલ 5400 યુવાનોનો નોકરી આપવામાં આવી હતી. નોકરી મળવા બદલ યુવાનોએ આ જોબ ફેરના આયોજનને આવકાર્યું હતું અને સરકારના આવા કાર્યક્રમ બદલ તેનો અભાર વ્યક્ત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply