Skip to main content
Settings Settings for Dark

મોડાસા ઉમિયા મંદિરમાં ભક્તોનો એક સંઘ દર્શનાર્થે પહોંચ્યો

Live TV

X
  • બીજા સૌથી મોટા ઉમિયાધામ તરીકે ઓળખાતા મોડાસા ઉમિયા મંદિરમાં ભક્તોનો એક સંઘ દર્શનાર્થે પહોંચ્યો હતો. જેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંઘ દ્વારા રથ લઇને દર્શન કરવા માટે સૌપ્રથમ શરૂઆત ઊંઝાના ઉમિયા ધામ ખાતે સત્તાવન વર્ષ પહેલા કરાઈ હતી. 

    આ વખતે પ્રથમવાર મોડાસાના ઉમિયાધામ પહોંચ્યો હતો,, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રામપુરા ગામેથી પહોંચેલા સંઘના માઇ ભક્તોએ ઉમિયા મંદિરમાં ધજા પણ ચઢાવી હતી,, અને ગરબાની રમઝટ સાથે માની આરાધના કરી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply