Skip to main content
Settings Settings for Dark

રાજુલા જાફરાબાદમાં સમૂહ લગ્ન નિમિત્તે રક્ત દાનનું આયોજન

Live TV

X
  • સમસ્ત બાબર સમાજના 7 મા સમૂહ લગ્ન નિમિત્તે રાજુલા જાફરાબાદના બાબર સમાજ દ્વારા નવી પહેલ કરવામાં આવી હતી. સમૂહ લગ્ન નિમિત્તે અહીં રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાન માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રક્તદાનથી અમરેલી બ્લડ બેન્ક દ્વારા 35 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. સમુહલગ્ન સાથે રક્તદાનનો આ અનોખો પ્રયાસ અન્યો માટે પ્રેરણાત્મક સાબિત થયુ હતુ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply