વિશ્વભરમાં લોકપ્રિય કાર્ટૂન મિકી માઉસ 90 વર્ષનું થયુ
Live TV
-
90 વર્ષનું મિકી માઉસ વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી વૃદ્ધ કાર્ટૂન છે
વિશ્વભરમાં લોકપ્રિય કાર્ટૂન મિકી માઉસ 90 વર્ષનું થઈ ગયુ છે..જાપાનના ડીઝનીલેન્ડમાં મિકી માઉસને મળવાનો વેઈટિંગ સમય 660 મિનિટ એટલે કે 11 કલાકનો છે.18 નવેમ્બરે 1928ના રોજ પ્રથમવાર મિકિનું કાર્ટૂન આવ્યુ હતુ..જેનું નામ હતુ સ્ટીમબોટ વેલી..90 વર્ષનું મિકી માઉસ વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી વૃદ્ધ કાર્ટૂન છે..કારણ કે ડોનાલ્ડ ડક અને ટોમ એન્ડ જેરી જેવા કાર્ટૂન પણ મિકી માઉસ પછી આવ્યા હતા..જાપાનના ડીઝનીલેન્ડ ખાતે તેની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ હતી..જેના વિડિયો યુટ્યુબ પર ખૂબ જોવાઈ રહ્યા છે..
