Skip to main content
Settings Settings for Dark

વિસનગરઃ કાંસા અંબાજી મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન

Live TV

X
  • વિસનગરના કાંસા અંબાજી માતાના મંદિર ખાતે સામજિક સંસ્થાઓના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ રક્તદાન કેમ્પમાં 40 યુનિટ બ્લડ એકત્રીત કરાયું હતું.

    હાલના સમયમાં કોરોનાના કપરા કાળમાં લોકોને જાગૃત કરવા માટે આ રકતદાન કેમ્પ યોજાયો હતો. આ કપરા સમયમાં વધુ ને વધુ લોકો રકતદાન કરે અને કેટલાક અંશે સર્જાયેલી રક્તની અછત પુરી થાય તે આ રક્તદાન કેમ્પનો ઉદ્દેશ હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply