સુરેન્દ્રનગરમાં રાજીવ આવાસ યોજના થકી 240 મકાનની ડ્રો દ્વારા ફાળવણી
Live TV
-
સુરેન્દ્રનગરમાં નગર પાલિકા દ્વારા , ગરીબ લાભાર્થીઓને ડ્રો દ્વારા આવાસની ફાળવણી કરવામાં આવી છે. સરકારની રાજીવ આવાસ યોજના થકી , 720 મકાન બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 240 મકાનની , ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન , તેમજ નગર પાલિકા પ્રમુખ ઉપસ્થિત રહ્યાં હતા. RAY યોજના અંતગર્ત, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે , 40 કરોડના ખર્ચે, 960 આવાસ બનાવવાનું આયોજન કર્યું હતું. તે પૈકી 720 આવાસ , તૈયાર થઈ ગયા છે.
