સૌથી મહત્વની ગણાતી ગાંધીનગર બેઠક પર ભાજપનો ઝંઝાવાતી પ્રચાર
Live TV
-
અમદાવાદમાં વિવિધ સ્થળોએ કાર્યકર્તાઓમાં ઉત્સાહ
ગાંધીનગર લોકસભા બેઠકથી ભાજપના ચાણક્ય અમિત શાહ ચૂંટણી મેદાનામાં ઉતર્યા છે..ત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે..અમદાવાદમાં મેમનગરના ભાજપના નેતા દેવાંગ દાણી , દિપ્તી અમરકોટિયા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એસજી હાઈવે પર આવેલા ગુરુદ્વારા નજીક પાર્ટીનો પ્રચાર કરવા પહોચ્યા હતા..વિવિધ સોસાયટીઓ અને રસ્તે આવતા જતા વાહનચાલકોને ભાજપને મત આપવા માટે અપીલ કરી હતી..
