Skip to main content
Settings Settings for Dark

21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી, વડોદરામાં યોગ તાલીમ શિબિર

Live TV

X
  • વિવિધ યોગાસનોની જાણકારી આપીને યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો

    આગામી 21 જૂને યોજાનાર વિશ્વ યોગ દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને વડોદરા નજીક આવેલ I.O.C.L. ના C.I.S.F. યુનિટ ખાતે યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્માકુમારી યોગ શિક્ષકો દ્વારા સી.આઈ.એસ.એફ.ના અધિકારીઓ તેમજ જવાનોને વિવિધ યોગાસનોની જાણકારી આપીને યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ઔદ્યોગિક સુરક્ષા સંભાળતા સુરક્ષાકર્મીઓ તેમજ અધિકારીઓ ના સ્વાસ્થ્ય ને ચુસ્ત અને સ્ફૂર્તિલું રાખવા માટે આજે યોગ શિબિર યોજવામાં આવી હતી. સાથે જ યોગાસનથી થતા ફાયદાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply