Skip to main content
Settings Settings for Dark

CRPF ગાંધીનગર મુખ્યાલય ખાતે શહિદ વિનોદભાઈ ચૌધરીના નામે માર્ગનું નામકરણ કરાયું

Live TV

X
  • સીઆરપીએફ ગાંધીનગર મુખ્યાલય ખાતે શહિદ વિનોદભાઈ ચૌધરીના નામે માર્ગનું નામકરણ કરવામા આવ્યું છે.  ૬૮મી બટાલિયનના  શહિદ જવાન વિનોદભાઈની સ્મૃતિમાં આ માર્ગને નામ આપવામાં આવ્યું છે.

    સીઆરપીએફ ગાંધીનગર મુખ્યાલય ખાતે શહિદ વિનોદભાઈ ચૌધરીના નામે માર્ગનું નામકરણ કરવામા આવ્યું છે.  ૬૮મી બટાલિયનના  શહિદ જવાન વિનોદભાઈની સ્મૃતિમાં આ માર્ગને નામ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે શહિદ વિનોદભાઈના પરીવારજનો સી.આર.પી.એફ. મુખ્યાલયના અધિકારીઓ તેમજ જવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા. ઇન્સપેક્ટર જનરલ સંદિપ દત્તાના હસ્તે નામરકણનું લોકાર્પણ થયા પછી પરીવારજનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply