Skip to main content
Settings Settings for Dark

અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ટેસ્ટ મેચ

Live TV

X
  • ક્રિકેટ અફઘાનિસ્તાનના લોકો માટે સંપનું પ્રતિક છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    અફઘાનિસ્તાન અને ભારતની વચ્ચે આજે બેંગ્લુરુમાં એક માત્ર ટેસ્ટ મેચ રમાશે. અફઘાનિસ્તાન આ ઇતિહાસિક તકને જીતમાં બદલવા માંગશે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં અજીંક્ય રહાણે ટીમના કેપ્ટન રહેશે. અફઘાનિસ્તાનની ટીમ ભારત સામે જીત મેળવવા સખત મહેનત કરી રહી છે. ટેસ્ટ મેચથી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ક્રિકેટ અફઘાનિસ્તાનના લોકો માટે સંપનું પ્રતિક છે. તેમણે કહ્યું કે, બંને દેશોના લાખો ક્રિકેટ પ્રેમી આ ક્રિકેટનો આનંદ માણશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply