Skip to main content
Settings Settings for Dark

અમેરિકી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ડોમિનિક થીમે એલેક્જેંડર જ્વેરેવને હરાવીને પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યા

Live TV

X
  • ઓસ્ટ્રેલિયાના ડોમિનિક થીમે જર્મનીના એલેક્જેંડર જ્વેરેવને હરાવીને અમેરિકી ઓપન ટેનિસ પ્રતિયોગિતાના સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે

    ઓસ્ટ્રેલિયાના ડોમિનિક થીમે જર્મનીના એલેક્જેંડર જ્વેરેવને 2-6, 4-6, 6-4, 6-3, 7-6 (6)ના સેટથી હરાવ્યા

    અમેરિકી ઓપનના ઇતિહાસમાં આ પ્રથમ તક છે, જ્યારે કોઇ ખેલાડીએ શરૂઆતના બે સેટ હાર્યા બાદ મેચમાં વાપસી કરી હોય અને ખિતાબ જીત્યા હોય

    27 વર્ષીય થીમ પ્રથમ વખત ગ્રેન્ડ સ્લેમ જીત્યા, આ પહેલા તેઓ ત્રણ વખત ગ્રેન્ડ સ્લેમના ફાઇનલમાં હારી ચૂક્યા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply