Skip to main content
Settings Settings for Dark

આજથી રાજકોટમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ

Live TV

X
  • ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બે ટેસ્ટની શ્રેણીની પ્રથમ ટેસ્ટ રાજકોટના મેદાનમાં આજથી રમાશે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ છેલ્લા 24 વર્ષથી ભારતની ધરતી પર ટેસ્ટ જીતી શકી નથી. ભારતની નજર આ શ્રેણીમાં જીત મેળવી નંબર વનનું રેન્કિંગ જાળવી રાખવા પ્રયત્ન કરશે. વેસ્ટ ઇન્ડિઝ ભારતમાં 45 ટેસ્ટ રમ્યું છે. જેમાં 14 જીત મેળવી છે. 11માં પરાજય થયો છે. 20 ટેસ્ટ ડ્રો રહી છે. ભારત ટેસ્ટમાં બે નિયમિત ઓવર શિખર ધવન અને મુરલી વિજય વગર રમવા ઉતરશે. 18 વર્ષીય પૃથ્વી સો વેસ્ટ ઇન્ડીઝ સામે પોતાની ડેબ્યૂ મેચ રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply