Skip to main content
Settings Settings for Dark

આજે યોજાશે BCCIની મહત્વની બેઠક, ઘણા મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા 

Live TV

X
  • બીસીસીઆઈ(BCCI)ની મહત્વપૂર્ણ બેઠક આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજીત કરવામાં આવશે. આ બેઠકમાં બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને કોષાદ્યક્ષ અરૂણ ઘૂમલ શામેલ રહેશે. તે હાલ આઈપીએલ 2020ના આયોજનની દેખરેખ માટે યુએઈમાં હાજર છે. 

    આઈપીએલ સ્પોન્સરને લઈને પણ ચર્ચાની આશા

    બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલ બેઠક આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજીત કરવામાં આવશે. આ બેઠકમાં કુલ 11 બિંદુઓ પર વિચાર કરવામાં આવશે. ભારતમાં ક્રિકેટની વાયસીને લઈને ફ્યુચર ટૂર પ્રોગ્રામ, ઘરેલુ સીઝનના કાર્યક્રમને તૈયાર કરવામાં આવી શકે છે. સાથે જ આઈપીએલ સ્પોન્સરને લઈને પણ ચર્ચાની આશા છે. બીસીસીઆઈની શનિવારે થનારી ઉચ્ચ કક્ષાની પરિષદની બેઠકમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસના શરૂ થયા પહેલા બ્રિસબેનમાં 14 દિવસના એકાંતવાસના સમય અને ઈંગ્લેન્ડના વિરૂદ્ધ ઘરેલુ સીરીઝના સ્થાળો અને  ફોર્મેટ પર ચર્ચા થશે. 

    બીસીસીઆઈના ત્રણ પ્રમુખ અધિકારી યુએઈમાં 

    આ બેઠકમાં બીસીસીઆઈના ત્રણ પ્રમુખ અધિકારી અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને કોષાધ્યક્શ અરૂણ ધૂમલ આઈપીએલ માટે યુએઈમાં છે. આ વર્ચુઅલ બેઠકમાં ઘરેલુ ક્રિકેટ ઓપરેશન્સ અને આંતરરાષ્ટ્રીય મેચોના કાર્યક્રમ પર મુખ્ય રૂપથી ચર્ચા કરવામાં આવશે. ઘરેલુ ક્રિકેટ હજુ સુધી શરૂ નથી થઈ શક્યું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply