Skip to main content
Settings Settings for Dark

આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ફાઈનલ જંગ

Live TV

X
  • આજે IPL ની 17મી સિઝનની મળશે વિજેતા ટીમ
    સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પસંદ કરી બેટિંગ

    આજે IPLની 17મી સિઝનની ફાઈનલ મેચ ચેન્નઈના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. કોલકતા નાઈટ રાઈડર્સ અને  સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી છે. પહેલા બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની નબળી શરૂઆત રહી હતી.  

    સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપિનંગ બેટ્સમેન અભિષેક શર્મા, તરવીસ હેડ, રાહુલ ત્રિપાઠી અને નિશીથ રેડ્ડી ખૂબ જ સસ્તામાં પેવેલિયન ભગા થયા હતા. KKR  તરફથી સ્ટાર્કે 2 વિકેટ જયારે વૈભવ અરોરા , દર્ષિત રાણા અને એન્ડ્રે રસલે 1-1 વિકેટ ઝડપી હતી. છેલ્લા સમાચાર મુજબ સનરાઈઝર્સ હૈદરાબાદના 5 વિકેટે 64 રન બનાવ્યા છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply