Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે અંડર-19 મહિલા T-20 એશિયા કપની ફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે

Live TV

X
  • આવતીકાલે કુઆલાલંપુરમાં અંડર-19 મહિલા T20 એશિયા કપની ફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 7 વાગ્યે શરૂ થશે.

    ભારતે ગઈ કાલે સુપર 4 મેચમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટે 98 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 14 ઓવર અને 5 બોલમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. સુપર 4ની અન્ય એક મેચમાં બાંગ્લાદેશે નેપાળને નવ વિકેટે હરાવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply