આસામના ગુવાહાટીમાં ખેલો ઇન્ડીયા ગેમ્સનું આયોજન
Live TV
-
આસામના ગુવાહાટીમાં ચાલી રહેલા ખેલો ઇન્ડીયા ગેમ્સ ચાલી રહી
આસામના ગુવાહાટીમાં ચાલી રહેલા ખેલો ઇન્ડીયા ગેમ્સ ચાલી રહી છે....ત્યારે આજે ખેલો ઇન્ડીયામાં તિરંદાજી ગેમ્સ યોજાશે....તિરંદાજી ગેમ્સની સાથે એથ્લેટીક્સ સહિત 9 રમતોની પણ આજે સ્પર્ધા યોજાશે....જેમાં અનેક દેશની અલગ રાજ્યના સ્પર્ધકોએ ભાગ લીધો છે.....ગુજરાતે પાંચ સુવર્ણ ચંદ્રક સાથે કુલ 14 ચંદ્રકો મેળવીને ચોથું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.....
