Skip to main content
Settings Settings for Dark

એક જ ટીમ સામે સતત સૌથી વધુ ટેસ્ટ જીવાની યાદીમાં ઈન્ડિયા ટોચ પર

Live TV

X
  • ભારતે વેસ્ટ ઈન્ડીઝ સામે દિલ્હી ટેસ્ટ 7 વિકેટથી જીતીને 2-0 થી શ્રેણી જીતી લીધી. આ ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડીઝ સામે સતત 10મો ટેસ્ટ શ્રેણીનો વિજય છે. આ સાથે, ભારતે કોઈ પણ પ્રતિસ્પર્ધી સામે સતત સૌથી વધુ ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ સંયુક્ત રીતે મેળવી લીધો છે.

    ભારત પહેલા, દક્ષિણ આફ્રિકાની ટીમે 1998થી 2024 દરમિયાન વેસ્ટ ઈન્ડીઝ સામે સતત 10 ટેસ્ટ શ્રેણી જીતી હતી.

    ઓસ્ટ્રેલિયાએ 2000થી 2022 દરમિયાન વેસ્ટ ઈન્ડીઝ સામે સતત નવ ટેસ્ટ શ્રેણી જીતી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે 1989થી 2003 દરમિયાન ઈંગ્લેન્ડ સામે સતત 8 ટેસ્ટ શ્રેણી જીતી હતી.

    વેસ્ટ ઈન્ડીઝ ભારતમાં ભારતીય ક્રિકેટ ટીમ સામે સતત 6 ટેસ્ટ મેચ હારી છે. ભારતમાં વેસ્ટ ઈન્ડીઝ સામે આ હારનો સિલસિલો ડેરેન સેમી કેપ્ટન હતા ત્યારે શરૂ થયો હતો. હાલમાં, તેઓ ટીમના કોચ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply