Skip to main content
Settings Settings for Dark

એશિયન ગેમ્સ 2026: કુસ્તીમાં ભારતને ઝટકા

Live TV

X
  • એશિયન ગેમ્સ 2026માં કુસ્તીની સ્પર્ધામાં ભારતને નિરાશા મળી છે. મહિલા 76 કિગ્રા વર્ગમાં પ્રિયા મલિકને કિર્ગિસ્તાનની એપેરી મેદેત કિઝીએ 6-1થી હરાવી.

    પુરુષ ફ્રીસ્ટાઇલ 125 કિગ્રા વર્ગમાં રજત રુહલને કઝાકિસ્તાનના યેદિગે કાસિમબેકે 8-3થી પરાજય આપ્યો. રજતે બીજા રાઉન્ડમાં વાપસી કરી હતી, પરંતુ અંતિમ તબક્કામાં કાસિમબેકે સતત પોઈન્ટ મેળવી જીત નોંધાવી.

    મહિલા 50 કિગ્રા વર્ગમાં દીપાંશીને જાપાનની યુઈ સુસાકીએ 11-0થી ટેકનિકલ સુપિરિયોરિટીના આધારે હરાવી. જો સુસાકી ફાઇનલમાં પહોંચે તો દીપાંશીને રેપેચેજ દ્વારા કાંસ્ય પદક માટે રમવાની તક મળી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
apply