Skip to main content
Settings Settings for Dark

એશિયાઈ તિરંદાજીમાં ભારતનો દબદબો: દિપીકાકુમારી અને આતાનુંદાસ મેળવ્યો કાંસ્ય પદક

Live TV

X
  • એશિયાઇ તિરંદાજી ચેમ્પિયનશીપમાં ભારતીય તિરંદાજોએ સારુ પ્રર્દશન કર્યુ છે. ભારતની સ્ટાર તિરંદાજ દિપીકાકુમારી અને આતાનુંદાસે મિશ્રિત વર્ગમાં કાંસ્ય પદક જીત્યો છે જ્યારે મિશ્રિત કમ્પાઉન્ડ વર્ગમાં અભિષેક વર્મા અને જયોતિ સુરેખા બંનેની જોડીએ ફાઇનલમાં પ્રવેશ કરીને એક પદક પાક્કો કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply