Skip to main content
Settings Settings for Dark

ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો

Live TV

X
  • ગ્લેન મેક્સવેલે કરિઅરની અત્યાર સુધીની શાનદાર ઈનિંગ રમી.

    ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 292 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 293 રન કરીને અફઘાનિસ્તાનને હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ગ્લેન મેક્સવેલ 201 રન ફટકારીને અણનમ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 91 રન પર 7 વિકેટ ગુમાવી હતી. ગ્લેન મેક્સવેલે પોતાના કરિઅરની અત્યાર સુધીની શાનદાર ઈનિંગ રમી છે અને ઓસ્ટ્રેલિયાને જીત અપાવી છે. અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બેટીંગ કરતાં ઇબ્રાહીમ ઝદ્રાનની સદીની મદદથી નિર્ધારિત 50 ઓવરમાં પાંચ વિકેટ પર 291 રન કર્યા હતા.  ભારત, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ કપ 2023માં સેમિફાઇનલમાં પહોંચ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply