Skip to main content
Settings Settings for Dark

કિંગ ઇલેવન પંજાબ 15 રને વિજય, IPL સિઝનમાં SRHનો આ પહેલો પરાજય

Live TV

X
  • IPL સિઝનમાં SRHનો આ પહેલો પરાજય

    આરંભિક ધબડકા બાદ કેપ્ટન વિલિયમ્સને અડધી સદી ફટકારીને SRH માટે થોડીક આશાઓ જન્માવી હતી. પરંતુ વિલિયમ્સન અને હૂડાની વિકેટ પડી ગયા બાદ મનિષ પાંડેના બાદ કરતા અન્ય બેટ્સમેન ખાસ કમાલ ન કરી શકતા KXIPનો 15 રને વિજય થયો હતો. વર્તમાન IPL સિઝનમાં SRHનો આ પહેલો પરાજય છે. પાંડેએ 42 બોલમાં 57 રન ફટકાર્યા હતા. જ્યારે KXIP વતી મોહિત શર્મા અને ટાઈએ બે-બે વિકેટ ઝડપી હતી.

    વિલિયમ્સનની હાફ સેન્ચુરી, SRHનો કમબેક

    આરંભિક સંકટ આવી પડ્યા બાદ કેપ્ટન કૂલ કેન વિલિયમ્સન અને મનિષ પાંડેએ ત્રીજી વિકેટ માટે અણનમ 72 રનની ભાગીદારી સાધીને SRHનો મેચમાં કમબેક કરાવ્યો હતો. વિલિયમ્સને 39 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. બંનેની સાતત્યપૂર્ણ બેટિંગ થકી જ SRHનો સ્કોર 14 ઓવરના અંતે 2 વિકેટે રને પહોંચ્યો હતો. આ સમયે વિલિયમ્સન 39 બોલમાં 50 અને મનિષ પાંડે 24 બોલમાં 27 રને રમતમાં હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply