Skip to main content
Settings Settings for Dark

કોમનવેલ્થ ગેમ્સઃ વેઇટ લિફ્ટર વેંકટ રાહુલે ભારતને અપાવ્યો ચોથો ગોલ્ડ

Live TV

X
  • ભારતના વેઇટ લિફ્ટર વેંકટ રાહુલ રાગલાએ ભારતને ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં જારી રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ચોથો ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

    ભારતના વેઇટ લિફ્ટર વેંકટ રાહુલ રાગલાએ ભારતને ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં જારી રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ચોથો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. 

    વેંકટ રાહુલ રાગલાએ 85 કિલોગ્રામ ભાર વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેણે સ્નેચમાં 151 અને ક્વીન એન્ડ જર્કમાં 187 કિલો વજન ઉપાડ્યો કુલ 338 કિલો વજન ઉઠાવ્યો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2026 Max Temp : °C Min Temp : °C
apply