ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2019નો આજથી પ્રારંભ થશે
Live TV
-
12 દિવસીય ટુર્નામેન્ટનો કેન્દ્રીય યુવા અને ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પૂણેમાં ઉદ્દઘાટન કરશે
ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2019નો આજથી પ્રારંભ થશે. 12 દિવસીય ટુર્નામેન્ટનો કેન્દ્રીય યુવા અને ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પૂણેમાં ઉદ્દઘાટન કરશે. દેશભરમાંથી લગભગ 6 હજાર ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. સ્પર્ધા 9 થી 20 જાન્યુઆરી દરમિયાન રમાશે. ખેલો ઇન્ડિયામાં અંડર 17 અને અંડર 21 સ્તરના સ્પર્ધકો ભાગ લેશે. જે 18 સ્પર્ધામાં પોતાનો દમ બતાવશે.
