Skip to main content
Settings Settings for Dark

ખેલો ઈન્ડિયા જનજાતીય રમતોત્સવના પાંચમા દિવસે હોકી, ફૂટબોલ, વેઈટલિફ્ટિંગ અને કુસ્તીના મુકાબલા યોજાશે

Live TV

X
  • છત્તીસગઢમાં યોજાઈ રહેલા પ્રથમ ખેલો ઈન્ડિયા જનજાતીય રમતોત્સવના પાંચમા દિવસે આજે રાયપુરમાં હોકી, વેઈટલિફ્ટિંગ અને ફૂટબોલ તેમજ સરગુજામાં કુસ્તીના મુકાબલા યોજાશે. આ સ્પર્ધામાં કર્ણાટક 15 સુવર્ણ ચંદ્રક સાથે મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને છે.

    ઓડિશા 9 સુવર્ણ ચંદ્રક સાથે બીજા ક્રમે અને આસામ 4 સુવર્ણ ચંદ્રક જીતીને ત્રીજા સ્થાને છે. 25 માર્ચથી છત્તીસગઢમાં શરૂ થયેલો આ ખેલો ઈન્ડિયા જનજાતીય રમતોત્સવ 3 એપ્રિલ સુધી ચાલશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply