Skip to main content
Settings Settings for Dark

ચાર વખત ઓલિમ્પિક રમનાર વિકાસ ગૌડાએ લીધો સંન્યાસ

Live TV

X
  • એશિયન ગેમ્સના બે મહિના પહેલા ચક્રફેંકમાં વિકાસ ગૌડાએ લીધો સંન્યાસ

    2014માં ગ્લાસ્કો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા ડિસ્ક થ્રોઅર વિકાસ ગૌડાએ બુધવારે સંન્યાસ લીધો હતો. ચાર વખત ઓલિમ્પિક રમનાર વિકાસ ગૌડાનો આ નિર્ણય થોડો ચોંકાવનારો છે. કારણ કે એશિયન ગેમ્સના આયોજનમાં માત્ર બે મહિનો સમય બચ્યો છે. આવી સ્થિતિમાં તેનો આ નિર્ણય બધાને હેરાન કરનારો છે.

    ઉલ્લેખનીય છે કે, વિકાસ ગૌડાએ ગત વર્ષે ભુવનેશ્વરમાં એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ તેમણે કોઇ જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો ન્હોતો. તેઓ 5 જુલાઇએ 35 વર્ષના થઇ જશે. ભારતીય એથલેટિક્સ મહાસંઘ (એએફઆઇ)એ પોતાના ટ્વિટર પેજ ઉપર વિકાસના સન્યાસની ઘોષણા કરી છે. વિકાસે એએફઆઇને પત્ર લખીને પોતાની નિર્ણયની જાણ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply