Skip to main content
Settings Settings for Dark

ચીનના પ્રખ્યાત બેડમિન્ટન પ્લેયર લિન ડેને સંન્યાસ સેવાની ઘોષણા કરી

Live TV

X
  • ચીન તરફથી બે વાર ઓલિમ્પિક ચેમ્પિયન બની ચૂકેલા લિન ડૈને શનિવારે બેડમિન્ટનમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. લિન ડેને પોતાના કેરિયરમાં પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયનશીપ સુવર્ણ પદક જીતી ચૂક્યો છે. શનિવારે 36 વર્ષની ઉંમરમાં બેડમિન્ટનમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply