ચેન્નઈ ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ બીજો દિવસઃ ઈંગ્લેન્ડના 3 વિકેટે 311 રન
Live TV
-
ચેન્નઈમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો આજે બીજો દિવસ છે. ઈંગ્લેન્ડે ગઈકાલના 3 વિકેટે 263 રનથી આગળ રમવાનુ શરૂ કર્યું હતું.
ચેન્નઈમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો આજે બીજો દિવસ છે. ઈંગ્લેન્ડે ગઈકાલના 3 વિકેટે 263 રનથી આગળ રમવાનુ શરૂ કર્યું હતું. જો રૂટ અને બેન સ્ટ્રોકે ઈંગ્લેન્ડના સ્કોરને 300 રનને પાર પહોંચાડ્યો હતો. ભારતના બોલરોને આજે સવારની દસ ઓવરોની રમતમાં કોઈ સફળતા મળી ન હતી. ગઈકાલે રવિ ચંદ્રન અશ્વિને એક અને જસપ્રીત બુમરાહે બે વિકેટ લીધી હતી. છેલ્લાં અહેવાલ મુજબ ઈંગ્લેન્ડના 3 વિકેટે 311 રન થયા છે.
