Skip to main content
Settings Settings for Dark

ચોથી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને 358 રનનું લક્ષ્યાંક આપ્યો હતો ભારતે

Live TV

X
  • ભારત 23 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યું છે.શ્રેણીની ત્રીજી મેચ જીતી વેસ્ટ ઇન્ડીઝે શ્રેણીને રોમાંચક બનાવી દીધી છે

    ભારત તથા વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ચોથી વન ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 358 રનનું લક્ષ્યાંક આપ્યું છે. મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી વન ડેમાં ભારતના સૂકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી.જોકે શરૂઆતમાં જ વિરાટ કોહલી સોળ રને તેમજ શિખર ધવન 38 રને આઉટ થઈ જતા રોહિત શર્મા તેમજ અંબાતી રાયડુએ બાજી સંભાળી હતી.આ સ્ટેડિયમમાં ભારત 23 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યું છે.શ્રેણીની ત્રીજી મેચ જીતી વેસ્ટ ઇન્ડીઝે શ્રેણીને રોમાંચક બનાવી દીધી છે.ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડીઝે ભારત સામે 43 રને વિજય મેળવ્યો હતો.આ સાથે પાંચ મેચની શ્રેણી હાલ 1-1થી બરાબરી પર છે.પૂણેમાં રમાયેલ ત્રીજી વન-ડેમાં સુકાની વિરાટ કોહલીએ સતત ત્રીજી સદી ફટકારી હતી.તેની આ સદી ટીમને જીત અપાવી શકી ન હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply