Skip to main content
Settings Settings for Dark

દિગ્ગજ ખેલાડી રોનાલ્ડોને કોરોનાનું સંક્રમણ; નેશનલ લીગમાંથી બહાર થયા

Live TV

X
  • કોરોના પોઝિટિવ થયા બાદ દિગ્ગજ ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નેશનલ લીગ માંથી બાહર થયા છે

    ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કોરોના વાયરસ પરીક્ષણમાં પોઝિટિવ આવ્યા છે.પૂર્વસ્તાગલ ફૂટબોલ પરિસંઘે જણાવ્યુ છે કે રોનાલ્ડોને કોરોના સંક્રમણના કોઇ લક્ષણ નથી.

    ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો રવિવારે યોજાયેલ નેશન્સ લીગની ડ્રો મેચ અને પાછલા અઠવાડિયે યોજાયેલ મેચમાં પણ શામિલ હતા.તેમને જણાવવામાં આવ્યુ છે કે આજે સ્વીડનની સાથે રમવામાં આવેલ નેશન્સ મેચમાંથી અલગ કરી દેવામાં આવ્યા છે.

    35 વર્ષીય રોનાલ્ડો ગયા મહિને રાષ્ટ્રીય ટીમ માટે 100 ગોલ કરનાર બીજા ખિલાડી બન્યા હતા..તેના પહેલા પણ ઇરાનના અલી દાએમાં પણ ઉપલબ્ધિ હાંસિલ કરી હતી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply