Skip to main content
Settings Settings for Dark

દિલ્હી કેપિટલ્સને હૈદારબાદ સનરાઈઝર્સે 9 રને હરાવ્યું

Live TV

X
  • આજે ચેન્નઈ અને પંજાબ વચ્ચે વચ્ચે પહેલી મેચ જ્યારે બીજી મેચ મુંબઈ અને રાજસ્થાન વચ્ચે રમાશે

    સનરાઇઝર્સ હૈદરાબાદએ દિલ્હી કેપિટલ્સને નવ રનથી માત આપી છે.દિલ્હીની ટીમને 198 રનનો ટાર્ગેટ મળ્યો હતો.  જેની સામે તેઓ 20 ઓવરમાં 6 વિકેટે 188 રન જ બનાવી શક્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ મિચેલ માર્શે 39 બોલમાં 63 રન ફટકાર્યા હતા. તો ફિલ સોલ્ટે 35 બોલમાં 59 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી સૌથી વધુ મયંક માર્કન્ડેએ 2 વિકેટ લીધી હતી. તો નટરાજન, અકીલ હોસન, ભુવનેશ્વર કુમાર અને અભિષેક શર્માને 1-1 વિકેટ મળી હતી.આજે ચેન્નઈ અને પંજાબ વચ્ચે વચ્ચે પહેલી મેચ જ્યારે બીજી મેચ મુંબઈ અને રાજસ્થાન વચ્ચે રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply