Skip to main content
Settings Settings for Dark

નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચ રમાશે

Live TV

X
  • પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ચાર વિકેટે હરાવીને 1-0ની લીડ હાંસલ કરી

    આજે સાંજે સાત વાગ્યે નાગપુરના વિર્દભ ક્રિકેટ એસોશિયેન ગ્રાઉન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી 20 મેચ રમાશે. ત્રણ મેચોની સિરીઝની આ બીજી મેચ છે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ચાર વિકેટે હરાવીને 1-0ની લીડ હાંસલ કરી છે. સિરીઝમાં બન્યા રહેવા માટે ભારતે આ મેચ જીતવી જરૂરી છે. ભારતે બોલિંગ અને ફિલ્ડીંગમાં સુધારો કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે,  નાગપુરમાં 3 વર્ષ બાદ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply