Skip to main content
Settings Settings for Dark

નોવાક જોકોવિચે જીત્યો ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશીપનો ખિતાબ

Live TV

X
  • ટેનિસમાં નોવાક જોકોવીચે પુરૂષ સીંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. મેલબોર્ન પાર્ક ખાતે રમાયેલી ફાઇનલમાં જોકોવીચે 7-5, 6-2, 6-2 થી મેદવેદેવને સરળ હાર આપી હતી. આ સાથે જ તેઓએ 18મું ગ્રાન્ડસ્લેમ જીત્યું છે અને નવમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ પોતાને નામ કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-08-2026 Max Temp : °C Min Temp : °C
apply