Skip to main content
Settings Settings for Dark

પીવી સિંધુ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં

Live TV

X
  • ચીનમાં ચાલી રહેલા વિશ્વકપ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી સાયના નેહવાલને હારનો સામનો કરવો પડ્યો છે. સાયનાને સ્પેનની કેરોલિના મારિને 6-21 અને 11-21થી માત આપી છે. 

    બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ચીનમાં ચાલી રહેલા વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. આ પ્રતિયોગિતામાં સિંધુએ દક્ષિણ કોરિયાઈ.કીશુજિંગવુગને હરાવામાં સફળતા મેળવી લીધી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply