પુરુષોની ભાલા ફેંકની ફાઈનલમાં પ્રથમ ઓલિમ્પિક મેડલ મેળવનાર ભારતીય બની શકે છે નીરજ ચોપરા
Live TV
-
ભારતીય નીરજ ચોપરાએ બુધવારે ટોક્યોના નેશનલ ઓલિમ્પિક સ્ટેડિયમમાં ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. તેણે તેના પ્રથમ થ્રોમાં 86.65 મીટરના થ્રો સાથે ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું. આજે નીરજ ચોપરા ફાઇનલ માટે મેદાને ઉતરશે. જેમાં પુરુષોની ભાલા ફેંકની ફાઈનલમાં પ્રથમ ઓલિમ્પિક મેડલ મેળવનાર ભારતીય બની શકે છે નીરજ ચોપરા.
