ફિફા વર્લ્ડકપ ફૂટબોલમાં ઇંગ્લેન્ડનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ
Live TV
-
ફિફા વર્લ્ડકપ ફૂટબોલમાં ઇંગ્લેન્ડે પ્રિ-ક્વાર્ટર ફાઇનલ મેચમાં કોલંબિયાને પેનેલ્ટી શૂટ આઉટમાં 4-3થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
ફિફા વર્લ્ડકપ ફૂટબોલમાં ઇંગ્લેન્ડે પ્રિ-ક્વાર્ટર ફાઇનલ મેચમાં કોલંબિયાને પેનેલ્ટી શૂટ આઉટમાં 4-3થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ઇંગ્લેન્ડે વિશ્વકપમાં પેનેલ્ટી શૂટઆઉટમાં જીત નહીં મેળવવાના શીલ શીલાને ખતમ કર્યું છે. અંતિમ આઠમા તે સ્વીડન સામે ટકરાશે.
