Skip to main content
Settings Settings for Dark

ફ્રેન્ચ ઑપન ટેનિસ સ્પર્ધામાં રફેલ નડાલ, સેરેના વિલિયમ્સનો બીજા રાઉન્ડમાં પ્રવેશ

Live TV

X
  • ફ્રેન્ચ ઓપન ટેનિસ પુરુષ સ્પર્ધામાં રફેલ નડાલ અને એ. બબલીક જ્યારે મહિલાઓમાં સેરેના વિલિયમ્સ, જી. મુગુરૂઝા, અને અમાંદા એનીસીમોવાએ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.

    રફેલ નડાલે બેલારૂસના એગોર જેરાસીમોવ સામે સીધા ત્રણ સેટમાં વિજય મેળવીને સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. જ્યારે બબલીકે ફ્રેન્ચ પ્લેયર જી મોનફીલ્સને 3-1 થી પરાજ્ય આપ્યો હતો. મહિલાઓની સિંગલ્સમાં સેરેના વિલિયમ્સ અને જી. મુગુરૂઝા સરળતાથી બીજા રાઉન્ડમાં આગળ વધ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply